એઆરટીઓ ભરૂચ (જીજે-૧૬)

Bharuch

એવું કહેવામા છે કે, ભૃગુપુર વસાવ્યા પહેલાં ભૃગુઋષિ આ ભૂમિમાં આવીને વસ્યા હતા, એટલે આ ભૂમિને ભૃગુ - કચ્છ અને ત્યાર બાદ ભરૂચ તરીકે ઓળખવામાં આવે છે. મરાઠા યુગમાં પેશ્વાના સમયમાં ભરૂચના કામદર ભાસ્કરરાવે બંધાવેલા આ મંદિરની શૈલી અદ્‍ભૂત છે. પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા નર્મદા કાંઠે આવેલા આ પુરાતન મંદિરની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે.

Back to Top