એઆરટીઓ નવસારી (જીજે-૨૧)

Navsari

દક્ષિણ ગુજરાતમાં પુર્ણા નદીના કિનારે વસેલું નવસારી શાંત, સંસ્કારી, અને સ્નેહ-સુમેળ ભર્યા લોકજીવનની આગવી છાપ ધરાવે છે. આ ઐતિહાસિક નગરની શિલ્પાકૃતિ કંડારવામાં અનેક સંતો, ઓલિયાઓ, રાજવીઓ, કલાકારો અને ઉધોગપતિઓના પુરૂષાર્થનો સુદીર્ધ ઇતિહાસ છે.

રાજય સરકારશ્રી ધ્વારા ધડી આવેલ મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ તથા કેન્દ્રીય મોટર વાહન નિયમો ૧૯૮૯ તથા ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ નાં મુંબઇ મોટર વાહન ટેક્ષ એકટ-૧૯૫૮ અને મુંબઇ મોટર વાહન ટેક્ષ રૂલ્સ-૧૯૫૯ નાં ધારામાં કરેલ જોગવાઇ મુજબ મોટરીંગ પબ્લીકોને લગતી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

Back to Top