એઆરટીઓ પાટણ (જીજે-૨૪)

Patan

પાટણ કચેરી સંવત ર૦૦૦માં મહેસાણા જીલ્લામાંથી છૂટી પડતાં આર.ટી.ઓ કચેરી કાર્યરત છે. પાટણ જીલ્લામાં ઐતહાસિક શહેર અને ગુજરાત રાજયની જુની રાજધાની ગણાતી હતી. પાટણ જીલ્લામાં ક્ષેત્રફળ પ૭૪ર ચો.મીટર અને જનસંખ્યા ૧પ લાખ છે. પાટણ જીલ્લામાં ૭ તાલુકામાં વહેંચાયેલ છે. પાટણ શહેરમાં ઐતિહાસિક સ્થળ રાણકી વાવ, સહસ્ત્ર તળાવ, તથા પાટણના પટોળા જેવા હાથશાળ જેવા ઉઘોગ પ્રખ્યાત છે. જીલ્લામાંથી મુખ્ય ધોરી માર્ગ-૮ કંડલા-દિલ્હી, રાધનપુરમાંથી પસાર થાય છે. અને અન્ય રાજય ધોરીમાર્ગ સિધ્ધપુરમાંથી પસાર થાય છે.

Back to Top