એઆરટીઓ પોરબંદર (જીજે-૨૫)

Porbandar

એ. આર. ટી. ઓ. કચેરી, પોરબંદર ખાતે નવા ફુવારા સામે આવેલ છે. જે હાલમાં આ જીલ્‍લાનું ક્ષેત્રફળ રર૭૧.૯૯ ચો. કિલોમીટર છે તથા વિસ્તાર હદ પશ્વીમે મીયાણી તથા દક્ષીણે માધવપુર, ઉતરે બીલડી સુધીની છે. પોરબંદર દરીયા કિનારે આવેલ બંદરે છે.

પોરબંદર જીલ્લો ત્રણ તાલુકાઓનો બનેલો છે. જેમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાનો સમાવેશ થાય છે. આ જીલ્‍લામાં જોવા લાયક સ્થળ તરીકે પોરબંદરનો રમણીય દરીયા કિનારો, મહાત્મા ગાંધીની જન્મભૂમિ કિર્તિમંદિર, ભારત મંદિર, તારા મંદિર, સાંદિપની ગુરૂકુળ, દીવાદાંડી, રામમંદિર, ઓલ વેધર પોટૅ, વિવેકાનંદ સેન્ટર, સત્યનારાયણ મંદિર, દુલીપ ક્રિકેટ સ્કુલ છે. રસ્તા પાકા ડામરના બનેલા છે.

Back to Top