આરટીઓ વલસાડ (જીજે-૧૫)

Valsad

વલસાડ જીલ્લામાં તીથલ સમુદ્રતટ ઉપર રમણીય બીચ આવેલ તથા પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર તેમજ સાંઈબાબાનું મંદિર આવેલ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર યાત્રાધામ આવેલ છે. ધરમપુર તાલુકામાં વ્હીલસન હીલ આવેલ છે. અને ધરમપુરમાં સાયન્સ મ્યુઝીયમ આવેલ છે.

સરકારશ્રી ઘ્વારા ઘડી કાઢવામાં આવેલ મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ તથા કેન્દ્રીય મોટર વાહન નિયમો ૧૯૮૯ તથા ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ તથા મુંબઈ મોટર વાહન ટેક્ષ એકટ ૧૯પ૮ અને મુંબઈ મોટર વાહન ટેક્ષ રુલ્સ ૧૯પ૯ માં કરેલ જોગવાઈઓ મુજબ મોટરીંગ પબ્લીકને લગતી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

Back to Top