શાખાઓ

આર.ટી.ઓ. કચેરીમાં વહીવટ સરળતાથી ચાલે તે માટે નીચે મુજબની શાખાઓ અમલમાં છે.

 • શાસન શાખા
 • કેશ બ્રાન્ચ
 • એકાઉન્ટ શાખા
 • નોન ટ્રાન્સપોર્ટ
 • ન્યુ. રજીસ્ટ્રેશન શાખા
 • ટ્રાન્સપોર્ટ શાખા
 • પરમીટ શાખા
 • ડિપાર્ટમેન્ટ એકશન (ડી.એ.) શાખા
 • કર આકારણી તથા ઓડીટ શાખા
 • અધર રીજીયન
 • મનીવેલ્યુ બ્રાન્ચ, સ્ટેશનરી બ્રાન્ચ
 • ડ્રાઇવીંગ લાયસન્સ શાખા
 • રેકર્ડ બ્રાન્ચ
 • રજીસ્ટ્રી બ્રાન્ચ
 • વેરા વસુલાત બ્રાન્ચ
 • કેશ શાખા - ૩ કેશીયર
 • આકારણી શાખા - સબ એકાઉન્ટન્ટ
 • નોંધણી - રજીસ્ટ્રેશન શાખા
 • લાયસન્સ શાખા - (૧) શિખાઉ લાયસન્સ, પાકા લાયસન્સ (ર) ઇન્ટરનેશનલ પરમીટ (૩) કંડકટર લાયસન્સ
 • પરમીટ બ્રાન્ચ - તમામ પ્રકારના ગુડઝ, પેસેન્જર વાહનોની પરમીટ આપવાની કામગીરી
 • ડી.એ.શાખા - વાહનોના ચેકીંગ દરમ્યાન રીપોર્ટ થયેલ વાહનોના કેસ ચલાવી તેના માંડવાળની રકમ વસુલાતની કામગીરી.
 • ટેક્ષ - વાહનોના કરની આકારણી કરી રકમ વસુલ કરી રેકર્ડમાં નોંધ કરવામાં આવે છે.

આરટીઓ હિંમતનગર (જીજે-૯) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top