શાખાઓ

આર.ટી.ઓ. બ્રાન્ચની માહિતી- કચેરીમાં નીચે મુજબની શાખાઓમાં જુદી જુદી કામગીરી કરવામાં આવે છે.

  • શાસન શાખા - મહેકમને લગતા અને પગાર ભથ્થા અને અન્ય ખર્ચને લગતી કામગીરી
  • રજી. ટ્રાન્સપોર્ટ શાખા - ટ્રાન્સપોર્ટ ગુડઝ વાહનો નોંધણી અને ટેક્ષ તથા તેને લગતી કામગીરી
  • એસ.એ.બ્રાન્ચ - નડીઆદ તેમજ આણંદ કચેરીની જરુરી આંકડાકીય માહીતી માસિક, ત્રિમાસિક પત્રકોને લગતી કામગીરી વાર્ષિક પત્રકોની કામગીરી.
  • પે. બસ. શાખા - પે.બસ, મેકસીકેબ વાહનો નોંધણી, ટેક્ષ અને તેને લગતી કામગીરી ત્રિમાસિક પત્રકોને લગતી કામગીરી સ્પે.પરમીટ,ગુડઝ વાહનોની નેશનલ પરમીટ, પી.યુ.સી. અંગે તથા આ.ટી.એ. બોર્ડ અંગેની કામગીરી કરવામાં આવે છે.
  • કેશ શાખા - કચેરીમાં ભરણામાં આવતી કેશ સ્વીકારી બેંકમાં જમા કરાવા અને હિસાબોનો રેકર્ડ નિભાવવો વગેરે કામગીરી.
  • ડ્રા. લાયસન્સ શાખા - ડ્રા.લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ, તથા ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ આપવી, ટ્રેનિંગ સ્કુલો અંગેની તથા અકસ્માત અંગેના રીપોર્ટ અંગેની કામગીરી.
  • રજી. નોન ટ્રાન્સપોર્ટ શાખા - નોન ટ્રાન્સપોર્ટ વાહનો, કાયમી નોંધણી, ટેક્ષ તેમજ તેને લગતી કામગીરી કચેરીના આવક રીકશીલેશ ની કામગીરી તથા ગુડઝ અને કોન્ટ્રાકટ કેરેજ વાહનોની પરમીટ અંગેની કામગીરી.
  • ડી.એ. શાખા - ડી.એ. કેસો ચલાવવા નોંધવા અને ડી.એ. રીમાર્ક આપવાની કામગીરી.

આરટીઓ નડીયાદ (જીજે-૭) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top