શાખાઓ

ક્રમ શાખા માહિતી
રોકડ ટેક્ષ તથા રુ.ની રકમ રોકડથી અથવા ડીમાન્ડ ડ્રાફટથી સ્વિકારવામાં આવે છે.
આકારણી કચેરીના હેડકલાર્ક દ્વારા નવા વાહનો તથા વાર્ષિક ટેક્ષની આકારણી કરવામાં આવે છે.
નોંધણી નવા ટ્રાન્સપોર્ટ તેમજ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની નોંધણી કરવામાં આવે છે.
લાયસન્સ નવા લાયસન્સ, કંડકટર લાયસન્સ ટીવીએ તથા ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ વિભાગે આપવામાં આવે છે.
પરમીટ હંગામી પરમીટો પાકી પરમીટો નેશનલ પરમીટો તથા આર.ટી.એ. બોર્ડની કાર્યવાહીમાં હાથ ધરવામાં આવે છે.
ડી.એ. ગુનાહીત વાહન માલિકોને તેમજ ડ્રાઇવર સામે ખાતાકીય પગલા લઇ માંડવાળની રકમ વસુલ કરવામાં આવે છે.
ટેક્ષ બ્રાન્ચ નવા વાહનોના વાહનોનો ટેક્ષ તેમજ વાર્ષિક, અર્ધવાર્ષિક ટેક્ષ ભરતા વાહનોના રેકર્ડ તેમજ આર.સી.બુકમાં નોંધ રાખવામાં આવે છે.

આરટીઓ કચ્છ-ભુજ (જીજે-૧૨) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top