શાખાઓ

 • આર. ટી. ઑ. શ્રી ની ચેમ્બર
 • ડી.એલ. કેશીયર
 • જનરલ કેશીયર
 • ડી.એ. શાખા
 • શાશન શાખા તથા હીસાબી શાખા
 • ટ્રાન્સપૉર્ટ તેમજ અધર રીજીયન શાખા
 • નૉન ટ્રાન્સપૉર્ટ શાખા
 • પ્રૉસીકયુટર
 • ફૉર્મની વહેંચણી
 • પી.આર.ઑ.
 • એલ.એલ.આર. ઈસ્યુડ
 • પાકા લાયસન્સ ઈસ્યુડ
 • ઈન્સપેકટર રૂમ
 • એ.આર.ટી.ઑ. ની શાખા
 • ઑપ્ટીકલ કાર્ડ રૂમ
 • વસુલાત શાખા તથા આંકડા શાખા
 • પરમીટ શાખા
 • લાઈસન્સ શાખા

આર. ટી. ઑ. કચેરી, મહેસાણા ખાતે બ્રાન્ચની વ્યવસ્થા નીચે મુજબ છે.

રૉકડ - કચેરીમાં આવતી રૉકડ કેશ શાખા નં. ર તેમજ નં. ૩ ઉપર સ્વીકારવામાં આવે છે.

આકારણી - શાખા નં. ૪માં સબ એકાઉન્ટન્ટ દ્રારા સંપુર્ણ આકારણી કરવામાં આવે છે.

નૉધણી - શાખા નં. ૧૩ માં ઈન્સપેકટર દ્રારા વાહનની નૉંધણી કરવામાં આવે છે.

લાઈસન્સ - રૂમ નં. ૧૮માં લાઈસન્સની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નવા લેવા આવનાર કાચા પાકા લાઈસન્સ ની કાર્યવાહી રૂમ નં.૧૩માં આઈ.એમ.વી દ્રારા કરવામાં આવે છે.

પરમીટ - રૂમ નં. ૧૮માં પરમીટની તમામ કાર્યવાહી કરવામાં આવે છે.

ડી.એ. - વાહન ચાલકો સામે જીલ્લામાં નોંધાયેલ જુદાજુદા ગુન્હા માટેની easy કાર્યવાહી DA શાખાના કાર્યવાહી રૂમ નં. ૪ માં કરવામાં આવે છે.

ટેક્ષ - ટ્રાન્સપૉર્ટ તેમજ અધર રીજીયનને લગતી ટેક્ષની કાર્યવાહી રૂમ નં. ૬ તેમજ નૉન ટ્રાન્સપૉર્ટને લગતી કાર્યવાહી રૂમ નં. ૭ માં કરવામાં આવે છે.

આરટીઓ મહેસાણા (જીજે-૨) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top