શાખાઓ

આર.ટી.ઓ. બ્રાન્ચની માહિતિ - આર.ટી.ઓ.શ્રીની ચેમ્બર

 • હેડ કલાર્ક - વહીવટી/અધર બ્રાન્ચ/નોનટ્રાન્સપોર્ટ/હોમ સીરીઝ/પી.આર.ઓ.
 • નોન ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ ન્યુ રજીસ્ટ્રેશન
 • નોન ટ્રાન્સપોર્ટ
 • હોમ સીરીઝ
 • ટ્રાન્સપોર્ટ / અધર રીજીયન
 • એલ.એલ.આર.
 • લાયસન્સ
 • પરમીટ
 • વેરા આકારણી / હિસાબી આકારણી રીફંડ
 • કેશ / લાયસન્સ ફી
 • વધારાના કેશીયર
 • મુખ્ય કેશીયર / વેરા રજીસ્ટ્રેશન પરમીટ ફી
 • કેશ - ડીએ તથા અન્ય વેરા
 • ડીપાર્ટમેન્ટ એકશન ડીએ કેશની શાખા કચેરીની ડાબી બાજુ અલગ રૂમ છે.
 • વાહન રજીસ્ટ્રેશન તપાસણી તથા ડી.એલ. ટેસ્ટ માટે ઈન્સ્પેકટર રૂમ કચેરી કમ્પાઉન્ડમાં આવેલ છે.
 • સ્માર્ટકાર્ડ લાયસન્સ રૂમ આર.ટી.ઓ. અધિકારીની ચેમ્બરની પાછળ આવેલ છે.

રોકડ આકારણી નોંધણી લાયસન્સ પરમીટ ડીએ ટેક્ષ.

 • રોકડ - કચેરીમાં આવતી રોકડ શાખા નં.-૧૦ થી ૧૩ ઉપર સ્વીકારવામાં આવે છે.
 • આકારણી - શાખા નંબર- ૯ માં સબ એકાઉન્ટન્ટ દ્વારા સંપુર્ણ આકારણી કરવામાં આવે છે.
 • નોંધણી - કમ્પાઉન્ડમાં આવેલ આર.ટી.ઓ.ની ચેમ્બરની બાજુની બે અલગ રૂમમાં વાહનની નોંધણી કાચા પાકા લાયસન્સની કામગીરી ઈન્સ્પેકટર દ્વારા કરવામાં આવે છે.
 • પરમીટ - શાખા નં.-૮ પર પરમીટની તમામ કાર્યવાહી કરવામાં આવે છે.
 • ટેક્ષ - ટ્રાન્સપોર્ટ તેમજ અધર રીજીયનને લગતી ટેક્ષની કાર્યવાહી શાખા નં.-પ પર અને હોમસીરીઝની કામગીરી શાખા નં.-૪ પર કરવામાં આવે છે.

આરટીઓ પાલનપુર (જીજે-૮) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top