શાખાઓ

 • નાગરીક સુવિધા કેન્દ્ર તથા રજીસ્ટરીંગ બ્રાંચ
 • કોમ્પ્યુટર શાખા તથા આંકડા શાખા
 • કેશીયર શાખા
 • મોટર વાહન નિરીક્ષક શાખા
 • રજીસ્ટ્રેશન શાખા
 • સ્માર્ટ કાર્ડ ઈસ્યુ રુમ
 • લાયસન્સ શાખા
 • સર્કલ ઓફિસર રુમ
 • બીલ શાખા
 • શાસન શાખા તેમજ કર આકારણી
 • મોટર વાહન પ્રોસીકયુર
 • ડી.એ. શાખા
 • પરમીટ શાખા
 • વહીવટી શાખા

રોકડ, આકારણી, નોંધણી, લાયસન્સ, પરમીટ, ડી.એ. ટેકસ બ્રાંચ

 • રોકડ આવક -
  • દિવસ દરમ્યાન થયેલ આવકનું મુખ્ય કેશિયર ઘ્વારા એકત્ર કરવામાં આવેલ રોકડ રકમની ચકાસણી કરી કેશબોક્ષ તિજોરી કચેરીમાં જમા કરાવવી.
  • મુખ્ય કેશિયર, પેટા કેશિયરોની કેશબુક આવરી લઈ લખેલ કેશબુક મુજબ તમામ પેટા કેશિયરોની રસીદ તથા કેશબુકની પુરેપુરી ચકાસણી કરી સરવાળા ચેક કરી તે મુજબ રકમ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરવી અને દિવસના અંતે વડી કચેરીને થયેલ આવકની જાણ કરવી.
  • આમ થયેલ આવકનું યોગ્ય સદરમાં જમા થાય છે કે નહીં તે જોવાની કામગીરી અને જમા થયેલ આવકનું દર માસે તિજોરી કચેરી સાથે મેળવણું કરાવવાની કામગીરી.
  • આમ ઉપરોકત આવક અને ખર્ચના હિસાબો માસ્તર કેશબુકમાં યોગ્ય રીતે લખાય છે કે નહીં તે જોવું અને પ્રમાણિત કરવી.
 • આકારણી -
  • નવા તથા જુના વાહનોના કરની આકારણી કરવાની કામગીરી
 • નોંધણી -
  • અત્રેની કચેરીના મોટર વાહન નિરીક્ષક ઘ્વારા વાહનોની નોંધણી કરવા નવા વાહનો તથા નોંધણી પ્રમાણપત્ર તાજા કરવા. જુના વાહનો તથા જુના ટ્રાન્સપોર્ટ વાહનો, લાયકાતનો દાખલો રીન્યુ કરવા, તપાસવાની કામગીરી કરી પરિણામ જાહેર કરવા તથા આગળની કાર્યવાહી અર્થે પ્રમાણપત્ર આપી રજીસ્ટ્રીંગ ઓથોરીટીને હુકમ અર્થે રજુ કરવા. પેસેન્જર બસ તથા પ્રાઈવેટ સર્વિસ વાહનો તથા સ્કુલ બસ વાહનોની પરમિટ માટેની અરજીઓ મુજબ અરજદારના રહેઠાણ ઉપર જઈ વિગતોની ચકાસણી કરી ભલામણ રીપોર્ટ તૈયાર કરવા.
 • લાયસન્સ -
  • મોટર વાહન નિરીક્ષક તરીકે અરજદારના ડ્રાઈવીંગ લાયસન્સના ટેસ્ટ તથા કંડકટર લાયસન્સના ટેસ્ટ તથા પબ્લિક સર્વિસ વાહનોના ડ્રાઈવરના ટેસ્ટ લેવા તથા તેમાં કસોટીનું પરિણામ જાહેર કરી લાયસન્સીંગ ઓથોરીટીને ટેસ્ટમાં ઉત્તિર્ણ થાય તે અરજદારોને લાયસન્સ તથા બેજ મેળવવા માટે કસોટીનું પ્રમાણપત્ર આપવું તથા હુકમ અર્થે રજુ કરવા.
 • પરમીટ -
  • પરમીટો પી કોપી, પીપીયુસી, પીપીઆરએસ,પીકોપી (બસ-મેકસી) પીટેમ, નેશનલ પરમીટ, ઓથોરાઈઝેશન, સ્પેશ્યલ પરમીટ, તમામ પ્રકારની ડુપ્લીકેટ તથા રીન્યુ પરમીટની અરજીઓ આવે તેમાં જરૂરી દસ્તાવેજો રજુ કરેલ છે કે કેમ ? તે જોઈ તપાસી પરમીટ બનાવવા માટે આર.ટી.ઓ.શ્રીના ઓર્ડર માટે નોંધ મુકવી.
  • સ્પેશ્યલ પરમીટ બનાવવી, રેકર્ડ બનાવવો, મનીવેલ્યુ નિભાવવું.
  • નેશનલ પરમીટ બનાવવી, રેકર્ડ બનાવવો, મનીવેલ્યુ નિભાવવું.
  • નેશનલ પરમીટના ડિમાન્ડ ડ્રાફટનું લીસ્ટ બનાવવું અને જે તે રાજયને મોકલવા.
  • રદ કરેલ નેશનલ પરમીટની નોંધ કરવી, લીસ્ટ બનાવવું.
  • પરમીટને લગતો પત્રવ્યવહાર કરવો.
  • આર.ટી.એ. બોર્ડની મીટીંગની કામગીરી.
  • પીકોપી પરમીટનો રેકર્ડ બનાવવો, મનીવેલ્યુ નિભાવવું.
 • ડી.એ - ડી.એ. શાખાની કામગીરી ડી.એ. કેસો તેયાર કરવા, પત્ર વ્યવહાર કરવો.
  • ડી.એ. રીમાર્કસ.
  • સમરી લખવી.
  • ડી.એ. નિકાલ થયેલા કેસો વોન્ટેડ રજીસ્ટરમાંથી નિકાલ કરવા.
  • પી.એસ.આઈ.ના મેમા ઈનવર્ડ કરવા.
  • ઓ.એસ.ના મેમા ઈનવર્ડ કરવા.
  • ઓ.આર.ના મેમા ઈનવર્ડ કરવા.
  • મેમા ઈનવર્ડ થયા બાદ ડીરેકટરી નોંધ લેવી.
  • મેમા ઈનવર્ડ થયા બાદ વોન્ટેડ નોંધ લેવી.
  • મેમાની નોટીશ કાઢવી.
  • મેમાની નોટીશ બાદ બંચમાં મેમા સીરીયલ મુકવા વિગેરે કામગીરી કરવી.
 • ટેકસ -
  • વાહનોનો ટેક્ષ જમા કરવાની કામગીરી - પ્રથમી બુક મુજબ એ.ટી. ફોર્મ ઉપર ટેક્ષનું એસેસમેન્ટ તેમજ પેમેન્ટ બરોબર થયેલ છે કે કેમ ? તેની ચકાસણી બાદ તે કેસની સમરી નોંધાયેલ છે કે કેમ તેની ખરાઈ કરી. ટેક્ષ ઈન્ડેક્ષ કાર્ડ કાઢી બુકમાં તેમજ કાર્ડમાં ટેક્ષ જમા કરવાની નોંધ કરવી.

આરટીઓ વલસાડ (જીજે-૧૫) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top