નાગરીક અધિકારપત્ર

અનુ.નં. સેવાઓના નિયમોની કલમ -4 હેઠળ જાહેર કરવામાં આવે છે નિયત સમય મર્યાદા
1 શિખાઉ લાયસન્‍સ મેળવવા 1 દિવસ
1(A) લાયસન્‍સમાં નવા વર્ગનો ઉમેરો કરવા 1 દિવસ
2 પાકા લાયસન્‍સ મેળવવા માટે 8 દિવસ
3 લાયસન્‍સ રિન્‍યુ કરવા માટે 8 દિવસ
4 ડુપ્લીકેટ લાયસન્‍સ મેળવવા માટે 8 દિવસ
5 આંતરરાષ્‍ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્‍સ મેળવવા 1 દિવસ
6 ડ્રાઇવીંગ લાયસન્‍સ પ્રમાણપત્ર એન.ઓ.સી. ના વાંધા પ્રમાણપત્ર 2 દિવસ
7 ડ્રાઇવીંગ સ્‍કુલની પરવાનગી મેળવવા 15 દિવસ
8 ડ્રાઇવીંગ સ્‍કુલની પરવાનગી રીન્‍યુ કરવા 15 દિવસ
9 નવા વાહનનું રજીસ્‍ટ્રેશન કરવા 9 દિવસ
10 વાહન અન્‍ય જગ્‍યાએ ટ્રાન્‍સફર (તબદીલ) કરવા માટે 11 દિવસ
11 વાહનનું ડુપ્‍લિકેટ રજીસ્‍ટ્રેશન પ્રમાણપત્ર મેળવવા 11 દિવસ
12 ફિટનેસ પ્રમાણપત્ર તાજું કરવા 1 Day
13 વાહનનો બોજો નાંખવા /દૂર કરવા 11 દિવસ
14 વાહનનું ના. વાંધા પ્રમાણપત્‍ર મેળવવા 3 દિવસ
15 નેશનલ પરમીટ મેળવવા 5 દિવસ
16 ઓલ ઇન્‍ડિયા ટુરીસ્‍ટ પરમીટ મેળવવા 2 દિવસ
17 કામચલાઉ (ટેમ્‍પરરી) પરમીટ મેળવવા 1 દિવસ
18 પી.યુ.સી. સેન્‍ટરની મંજુરી મેળવવા 30 દિવસ
19 પી.યુ.સી. સેન્‍ટરની પરવાનગી રીન્‍યુ કરવા માટે 30 દિવસ
20 વ્‍યાવસાયિક કરારની નિવિદા અંગેની ઇ.એમ.ડી. જમા રાશિનું રીફંડ કરવા 15 દિવસ
Back to Top