શબ્દકોશ

 • એનઓસી (NOC) - ના વાંધા પ્રમાણપત્ર (વાંધારહિત પ્રમાણપત્ર)
 • આરસી (RC) -  રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
 • આરએમએ (RMA) -બહારના રાજય માંથી લાવેલા વાહન માટે નવો નોંધણી નંબર મેળવવા માટેનું અરજી ફોર્મ
 • બીટીએ, બીટીઆઇ (BTA, BTI) - વાહનમાં ફેરફારની જાણ માટે અને અરજી કરવા માટેનું ફોર્મ.
 • એનટી (NT) - બિનવપરાશની જાહેરાત કરવાનું અરજી ફોર્મ
 • પીકોપી (PCoP) - કોન્ટ્રેક્ટ કેરેજ પરમિટ
 • સ્પે. પરમિટ - અન્ય રાજ્યમાં પ્રવેશવા માટેનો પરવાનો
 • એસટીએ (STA) - રાજ્ય વાહનવ્યવહાર સત્તા મંડળ
 • આરટીએ (RTA) - પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તા મંડળ
 • એચપીએ (HPA) - રજિસ્ટ્રેશન બુકમાં લોન લીધેલી વ્યક્તિનું નામ દાખલ કરવાની અરજી (હાયર પરચેઇઝ એગ્રીમેન્ટ)
 • એચપીટર (HPTer) - રજિસ્ટ્રેશન બુકમાંથી લોન લીધેલ વ્યક્તિનું નામ રદ કરવા માટેની અરજી (હાયર પરચેઇઝ ટરમીનેટ)
 • સીઆરટીએમ (CRTem) - હંગામી નોંધણીનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ ઓફ ટેમ્પરરી રજિસ્ટ્રેશન)
 • ઇન્ફોરમેશન સર્ટિફિકેટ - માહિતીનું પ્રમાણપત્ર
 • ટ્રાન્સફર - રજિસ્ટ્રેશન બુકમાં નામ ફેરફાર કરાવવા માટેની કાર્યવાહી
 • નો ડયુ પ્રમાણપત્ર - વાહનમાલિક પાસે કોઈ લેણું બાકી નથી તે અંગેનું પ્રમાણપત્ર
 • નો ડીએ સર્ટિફિકેટ - વાહનમાલિક પાસે કોઈ ડીએ કે પ્રોસિક્યુંશન કેસ પડતર નથી તે અંગેનું પ્રમાણપત્ર
Back to Top