કાર્યો

 • મોટર વ્હિકલ એક્ટ, ૧૯૮૮નું અમલીકરણ, સંબંધિત કામગીરી અને નિયમોની રચના આ પ્રમાણે છે.
  • લાયસન્સ
   • પરિક્ષણ અને લર્નીંગ લાયસન્સ આપવું.
   • ડ્રાઇવીંગ લાયસન્સ આપવુ, રિન્યુ કરી આપવું.
   • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સ આપવું
   • ડ્રાઇવીંગ લાયસન્સમાં નવા પ્રકારના વાહનનો ઉમેરો કરવો.
   • મોટર ડ્રાઇવીંગ સ્કૂલ સ્થપાવા માટે લાયસન્સ આપવું, રિન્યૂ કરવું.
   • ડ્રાઇવીંગ ઇન્સ્ટ્રક્ટર(વ્યાવસાયીક)ને લાયસન્સ આપવું અને રિન્યુ કરી આપવું.
   • કંડક્ટરનું લાયસન્સ આપવું.
  • વાહનની નોંધણી
   • વાહનોનાં નોંધણી પ્રમાણપત્ર આપવાં અને રિન્યુ કરી આપવાં.
   • વાહનોના માલિકપણાની ફેરબદલના પ્રમાણપત્ર આપવાં.
   • આર.સી. બુકમાં હાયર પરચેઝ અથવા લીઝ અથવા હાયપોથીકેશનની નોંધણી અથવા પૂર્ણ થયાની નોંધ કરવી.
   • હંગામી નોંધણીનું પ્રમાણપત્ર આપવું.
   • નો ઓબ્જેક્શન(ના-વાંધાનું) પ્રમાણપત્ર આપવું.
   • ટ્રેડ સર્ટીફિકેટ આપવું અને રિન્યુ કરવું.
   • ફિટનેશ પ્રમાણપત્ર આપવું.
   • પરમીટ્સ આપવી.
 • સરકાર માટે આવક વસૂલાત
  • વાહનો ઉપર વેરો
  • આઇવીએમ (IMV) ફીનું એકત્રિકરણ
  • ડીએ(વિભાગીય કાર્યવાહી)ના કેસ
 • ચેકપોસ્ટ ઉપર વાહનોની ચકાસણી કરવી
 • પર્યાવરણીય અપગ્રેડેશન
  • સીએનજી અથવા એલપીજીમાં રૂપાંતરણ
  • પીયુસી ટેસ્ટિંગ સેન્ટરો
 • માર્ગ સુરક્ષા સંબંધિત પગલાં
Back to Top