જાહેરનામા અને પરિપત્રો

ક્રમસૂચના તારીખસૂચના નો અંકઠરાવનો વિષયડાઉનલોડ્સ
1 29-11-2019 એમવીપી/જીએમવીઆર સુધારા/8896 ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ -૧૮ માં ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઈવર એ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત ઓથોરાઇઝેશન મેળવવા અને નિયમ ૧૯ ના પબ્લિક સર્વિસ વાહન ના ડ્રાઈવરે તેની છાતીના ડાબા ભાગ પર બેઝ ધારણ કરવાની જોગવાઈ રદ કરવા ગુજરાત સરકાર ના નિયમો, ૧૯૮૯ માં સુધારો કરવા બાબત. 2.pdf (203 KB)
2 16-11-2019 PT/2019/25/MVA/102019/1847/KH PT/2019/25/MVA/102019/1847/KH 1.pdf (96 KB)
3 15-10-2019 PT/2019/21/MVD/102014/165/KH Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L ) made by the Government of Gujarat under the Central Acts. New_Doc_2019-11-06_13.37.42.pdf (410 KB)
4 14-10-2019 એમવીપી /સી.એમ.વી.આર./૨૦૧૯/૭૫૩૧ સેન્ટ્રલ મોટર વેહીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ માં સુધારા બાબત ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત બાબત. new_doc_2019-10-16_17.46.01_20191016174651.pdf (2 MB)
5 07-10-2019 ડીએ/સિઓટી/પીયુસી/7375 પીયુસી સેન્ટર સરળીકરણ સુધારા પરિપત્ર PCU_CENTER__notification.pdf (1 MB)
6 23-09-2019 ફોર્મ પી.ટી.સી.એ. (પારા નંબર ૧(૨)) પ્રદૂષણ નિયંત્રણ કેન્દ્ર માટે લાઇસન્સ આપવા માટે અરજી ફોર્મ. Form_PTCA.doc (40 KB)
7 13-09-2019 - Form of Application for the grant of a licence for pollution testing centre circular-form-13092019.pdf (563 KB)
8 12-09-2019 PT/2019/12/MVD/102014/165/KH About Motor Vehicle ACT, 1988 1.pdf (704 KB)
9 12-09-2019 PT/2019/11/MVD/102014/165/KH Regarding Motor Vehicle ACT, 1988 2.pdf (154 KB)
10 15-06-2019 આઇટી-પીયુસી-૩૮૪૮ સુધારા પરિપત્ર - પીયુસી લાયસન્‍સ ઇસ્‍યુ કરવા એઆરટીઓ, આરટીઓ કક્ષાએ સત્તા સોંપણી કરવા બાબત sudhara-circular-new-15062019.pdf (2 MB)
11 17-05-2019 સિઓટી/એચએસઆરપી/નંપ્લેટ/ઓન/૩૦૯૭ સેન્ટ્રલ મોટર વહિકલ્સ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ - ૫૦ માં પેટા નિયમ -૨ પછી નવો નિયમ - ૨ એ ના અમલીકરણ બાબત. BACKGROUND_cOLOUR_OF_REGISTRATION_PLATE_FOR_BATTERY_OPERATED_VEHICLE_REG..pdf (944 KB)
12 22-02-2019 સીઓટી/એમવીપી/રીફ્લેક્ટર્સ/૧૨૨૮ CMV Rules, 104 હેઠળ રીફ્લેક્ટર્સ, રેડીયમ સ્ટીપસના અમલીકરણમાં સરળતા બાબત. scan0002_1___1_.pdf (2 MB)
13 29-01-2019 એમવીડી/ ૧૦૨૦૧૮/૨૫૧૮/ખ/ વાહનના ડીલરો દ્વારા તેઓ પાસે જ ફરજીયાત વીમો ઉતારવાની દુરાગ્રહ રાખવાની ગેરરીતિ અટકાવવા બાબત. scan0169.pdf (426 KB)
14 25-10-2018 HSRP/Fitment/ડિ-સેન્ટ્રલાઇઝ્ડ સ્કીમ/૭૩૭૬ HSRP (Decentralized Fitment Process) - 2017 ના અમલીકરણ બાબત scan0187__1_.pdf (637 KB)
15 17-09-2018 એમવીપી/ડીજીલોકર/અધીક્રૃતતા/ઓન/૫૮૧૧ ડ્રાઇવિંગ લાયસંસ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટને ડિજીલોકર અથવા એમ પરિવહન એપ પ્લેટફોર્મ ધ્વારા રજુ કરવાની કાયદાકીય અધીક્રૃતતા આપવા તથા ડીજીલોકર અથવા એમ પરીવહન એપ પ્લેટફોર્મ પ્લેટથી રજુ થયેલા આ દસ્તાવેજોને મુળ દસ્તાવેજો જેવી કાયદાકીય અધીક્રૃતતા આપવા બાબત. CIRCULAR_DL_RC_DG_LOCKER_PLATFORM_KAIDESAR_BABAT_5811_17.09.2018_MVP__1_.pdf (564 KB)
123
Back to Top