વહિવટી માળખું

વાહનવ્યવહાર વિભાગ સંચાલન મોટર વાહન ધારો, ૧૯૮૮ની કલમ ૨૧૩ ની જોગવાઇઓ અંતર્ગત થાય છે. વાહનવ્યવહાર વિભાગની રચના મોટર વાહન ધારો, ૧૯૮૮, ગુજરાત મોટર વાહન ધારો, ૧૯૮૯ અને બંને ધારા હેઠળ નિયત કરાયેલા નિયમોની જોગવાઇઓના અમલીકરણ માટે કરાઇ છે.

વાહનવ્યવહાર વિભાગનાં વડા ટ્રાન્સપોર્ટ કમિશનર (TC) હોય છે. મુખ્યાલયમાં અમલીકરણ, વહીવટ અને ફાયનાસન્સમાં નિષ્ણાંત સંયુક્ત નિયામક અને ઓએસડી પણ તેમને મદદ કરે છે.

ઓફિસ ઑફિસની સંખ્યા
વાહનવ્યવહાર કમિશ્નરશ્રીની કચેરી ૦૧
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ૧૪
મદદનીશ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એઆરટીઓ) ૨૨
આઇએમવી ઓફિસ ૦૧
રાજ્યની સરહદ પર ટ્રાન્સપોર્ટ ચેક પોસ્ટ ૧૪
કુલ ૫૨

વાહનવ્યવહાર કમિશ્નરશ્રીની કચેરી નું વહિવટી માળખુ

વાહનવ્યવહાર કમિશ્નરશ્રી નું વહિવટી માળખુ
Back to Top