પરમિટ

ગુડ્ઝ વાહનો માટે પરવાનો

 • 3 ટન સુધી GVW ધરાવતા વાહનોને પરવાનાની જોગવાઈમાંથી બાકાત રખાયાં છે અને સમગ્ર ગુજરાતમાં માન્યતા ધરાવતો પાંચ વર્ષના સમયગાળાનો પરવાનો આપવામાં આવે છે.
 • પરવાનો મેળવવા માટેની અરજી પી.પી.યુ.સી.એ (P.P.U.C.A) ફોર્મ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(155KB) પર કરવી આવશ્યક છે.
 • રૂ.350ની પરવાના ફી અને કોર્ટ ફી સ્ટેમ્પના રૂ.10 અરજી સાથે આપવાના હોય છે.
 • અરજીની સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફીકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી. આપવાનું હોય છે.
 • જે વાહન માટે પરવાનો લેવાનો હોય તેની સામે ડી.એ. કેસ પેન્ડિંગ ન હોવો જોઇએ.

ગુડ્સ વાહનો માટે રાષ્ટ્રીય પરવાનો

 • રાષ્ટ્રીય પરવાના ધારકને ભારતના તમામ રાજ્યોમાં એક વર્ષના સમયગાળા માટે ક્યાંય પણ જઇ શકવાની પરવાનગી મળે છે.
 • અન્ય રાજ્યોના રાષ્ટ્રીય પરવાનો ધરાવતા વાહનો પર રાજ્યની અંદર સામાનની હેરફર કરવા પર પ્રતિબંધ છે.
 • રાષ્ટ્રીય પરવાનાની અરજી પી.પી.યુ.સી.(P.P.U.C.) ફોર્મ પર કરવી આવશ્યક છે.
 • રાષ્ટ્રીય પરવાનાના સત્તાધિકાર માટેની ફી રૂ.1500/- અને કુલ રૂ.15000/- ફી રાષ્ટ્રીય પરવાનો મેળવવા માટે ભરવી આવશ્યક છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.

ઓટો રીક્ષા/ ટેક્સી-કેબ/ મેક્સી-કેબ પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.C.O.P.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(169 KB) ફોર્મમાં હોવી જોઇએ.A
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનોની અવધિ પાંચ વર્ષની છે અને જિલ્લાસ્તરે તે આપવામાં આવશે.

ટેક્સી-કેબ/મુસાફર બસ માટે સમગ્ર ભારતનો પ્રવાસી પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.T.R.V.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(158 KB) ફોર્મ ઉપર અરજી કરવાની હોય છે.
 • અરજી સાથે પરવાનાન ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અધિકૃતતા ફિ રૂ. 500/- ચૂકવવી આવશ્યક છે.
 • નિયમ મુજબ મુસાફર બસને સફેદ અને વાદળી-ભુરા પટ્ટા અને સર્કલ દોરવું ફરજીયાત છે.
 • પરવાનો સમગ્ર ભારતને આવરી લે છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • અધિકૃતતાનો સમાયગાળો એક વર્ષનો છે અને પરવાનોની અવધિ 5 વર્ષની રહેશે.

કોન્ટ્રાક્ટ કેરેજ પરમીટ બસ

 • પરવાના માટેની અરજી P.C.O.P.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(169 KB) ફોર્મમાં હોવી જોઇએ.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનોની અવધિ પાંચ વર્ષની છે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે તે આપવામાં આવે છે.

શાળાની બસનો પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.C.O.P.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(169 KB) ફોર્મમાં હોવી જોઇએ.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • અરજી સાથે શૈક્ષણિક સંસ્થાની નોંધણીની નકલ તેમજ વાહનનો શૈક્ષણિક હેતુથી જ ઉપયોગ કરવામાં આવશે તેવો બાંહેધરીપત્ર જોડવાનો રહેશે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનોની અવધિ પાંચ વર્ષની છે અને જે તે વિસ્તાર માટે જ આપવામાં આવે છે.
 • બસ માલિક અને શૈક્ષણિક સંસ્થા વચ્ચેનું કરારનામું

શાળાની બસ/ ખાનગી મુસાફર બસ પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.P.R.S.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(154 KB) ફોર્મમાં હોવી જોઇએ.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કંપની/એકમ/સંસ્થાની નોંધણીની નકલ
 • અરજી સાથે વાહનનો કંપની/એકમ/સંસ્થાના મુસાફરો માટે અથવા કર્મચારીઓને બિઝનેસના સ્થળે લાવવા અને પરત લઇ જવાના હેતુથી જ ઉપયોગ કરવામાં આવશે તેવો બાંહેધરીપત્ર જોડવાનો રહેશે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનોની અવધિ પાંચ વર્ષની છે અને જે તે વિસ્તાર માટે જ આપવામાં આવે છે.
 • બસ માલિક અને શૈક્ષણિક સંસ્થા વચ્ચેનું કરારનામું

સ્ટેજ કેરેજ પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.S.T.S.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(157 KB) ફોર્મમાં હોવી જોઇએ.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.350/- અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્યનાં બંદર અને વાહનવ્યવહાર વિભાગનો સ્ટેટ કેરેજ પરવાનો આપવા અંગેનો આદેશ કે જાહેરનામાની નકલ
 • ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્યનાં બંદર અને વાહનવ્યવહાર વિભાગના સ્ટેટ કેરેજ પરવાનો આપવા અંગેના જાહેરનામા કે આદેશમાં દર્શાવવામાં આવેલી શરતોના પાલન અંગેનો બાંહેધરીપત્ર
 • ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્યનાં બંદર અને વાહનવ્યવહાર વિભાગના જાહેરનામા કે આદેશ મૂજબ પરવાનાનો વિસ્તાર રહેશે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનોની અવધિ પાંચ વર્ષની રહેશે.

પી. ટેમ્પ

 • પરવાના માટેની અરજી Form P.TEMP.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(153 KB) ફોર્મમાં હોવી જરૂરી છે.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.100/-(પ્રતિ માસ) અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પરવાનાની મહત્તમ અવધિ ચાર માસની રહેશે.
 • રાષ્ટ્રીય ગુડ્ઝ પરવાનો ધરાવતા વાહનોને પી.ટેમ્પ આપવામાં નહીં આવે.

વિશેષ પરવાનો

 • પરવાના માટેની અરજી Form P.C.O.SP.A. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(154 KB) ફોર્મમાં હોવી જરૂરી છે.
 • અરજી સાથે પરવાનાની ફી રૂ.100/-(પ્રતિ માસ) અને કોર્ટ ફી સ્ટેમ્પ રૂ.10/- આપવાના હોય છે.
 • અરજી સાથે આર.સી. બુક, વેરો ભર્યાનો પુરાવો, ફિટનેસ સર્ટિફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી.ની નકલ જોડવી જરૂરી છે.
 • કોઇપણ પરવાનો અપાતા પહેલા વાહન વિરુદ્ધ ડી.એ. કેસ પેન્ડિગ ન હોવો જોઇએ.
 • પ્રવાસ પૂર્ણ થવાથી વિશેષ પરવાનો આપવામાં આવશે.
 • ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમીટ ધરાવતા વાહનોને પી.ટેમ્પ આપવામાં નહીં આવે.
 • અરજીકર્તાએ અરજીમાં જાહેર કરેલા રૂટ વિસ્તાર માટે વિશેષ પરવાનો આપવામાં આવશે.

પરવાનામાંથી મુક્તિ

 • મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કેટલાક વાહનોને પરવાનો લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
 • એવા વાહનો જેની GVG 3 ટન સુધીની છે.
 • બોડી બિલ્ટ માટે લેવાયેલા નવા વાહનો.
 • પોલીસ વાહનો, એમ્બ્યલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, શબવાહિનીઓ.
 • કેન્દ્રીય કે રાજ્ય અથવા સ્થાનિક સરકારની માલિકીનાં બિન વ્યાવસાયીક વાહનો
 • યાંત્રિક ખામીને લીધે ખેંચીને લઇ જવાઇ રહેલા વાહનો.
 • ફાઇનાન્સીયરો દ્વારા જપ્ત કરાયેલા વાહનો.
 • કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા મુક્તિ અપાયેલા વિશેષ વાહનો.
Back to Top