આરટીઓ ગોધરા (જીજે-૧૭)

Panchmahal

ગુજરાત રાજયની પુર્વ પટીમાં આવેલ આ જિલ્લો આ જિલ્લાનો વિસ્તાર પ૧૩૮૧૯ હેકટર છે. તથા જંગલ વિસ્તાર ૧ર૪ર૮પ.૬૯ હેકટરમાં આવેલ છે. તથા જિલ્લામાં ૧૧ તાલુકા અને ૧રરર ગામડાઓ આવેલ છે. સરેરાશ વરસાદ ૧૦ર૬ મી.મી. જેટલો થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ૧ તથા સામુહિક કેન્દ્રો ૧૧ જેટલા છે.

રાજય ધોરી માર્ગ પ૭૬ કિલોમીટર ગ્રામ્ય માર્ગ ૧૦૦૯ કિ.મી છે. જિલ્લાની વસ્તી ર૦ર૪૮૮૩ જેટલી છે. જિલ્લામાં ૩૭૭૭ જેટલા લઘુ ઉધોગો તથા ૭૯ જેટલા મઘ્યમ અને મોટા કદના ઉધોગો આવેલ છે. જિલ્લાનો મુખ્ય પાક મકાઈ, બાજરી, તુવેર, મગ, મઠ, મગફળી, શાકભાજી વગેરે છે.

Back to Top