આરટીઓ હિંમતનગર (જીજે-૯)

Himmatnagar

સાબરકાંઠા જીલ્લો ગુજરાત રાજયની ઉત્તરપુર્વ દિશામાં આવેલ છે. જેની ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે, મહેસાણા, દક્ષિણે ગાંધીનગર તથા ખેડા જીલ્લા આવેલ છે. પૂર્વ દિશામાં રાજસ્થાન, રાજયની સરહદ આવેલ છે. જીલ્લાનું વડુ મથક હિંમતનગર છે. જીલ્લામાં ૧૩ તાલુકા સમાવિષ્ટ થાય છે.

જીલ્લા વડા મથકે અન્ય સરકારી કચેરીઓ સાથે વાહન વ્યવહાર ખાતાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આવેલ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હિંમતનગરના તાબામાં મોડાસા મોટર વાહન નિરીક્ષકની કચેરી તથા મોટર વાહન ચેકપોસ્ટ શામળાજી આવેલ છે.

Back to Top