આરટીઓ કચ્છ-ભુજ (જીજે-૧૨)

Kutch

કચ્છ જીલ્લો પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતો વિશાળ અને વિશિષ્ટ પ્રદેશ છે તેની સરહદ પાકિસ્તાન છે. અડીને આવેલ હોવાથી આંતરરાષ્ટ્રીય રીતે ઘણુ જ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જીલ્લો તેના વિસ્તારની દ્રષ્ટિએ રાજયમાં તેમજ દેશમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમ જ જીલ્લાનો વિશાળ વિસ્તાર હોવાથી અને તેમાં કચ્છનું રણ પણ હોવાથી જીલ્લાના વિકાસ માટે અનેક સમસ્યાઓ અને પ્ર‍શ્નો ઉભા થાય છે.

Back to Top