આરટીઓ નડીયાદ (જીજે-૭)

Kheda

જીલ્લાની વિગતો - ખેડા જિલ્લો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, નડીયાદ, ખેડા જીલ્લો ઉત્તરે અમદાવાદને ગાંધીનગર, સાબરકાંઠાને અડીને આવેલ દક્ષિણે આણંદ, અને વડોદરા જીલ્લા અને પૂર્વમાં પંચમહાલ જીલ્લો અડીને આવેલ છે. ખેડા જીલ્લામાં નીચે મુજબના તાલુકા આવેલા છે.

માતર, ખેડા, મહેમદાવાદ, નડીયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ઠાસરા, બાલાશિનોર અને વિરપુર

Back to Top