આરટીઓ પાલનપુર (જીજે-૮)

Palanpur

બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજયની ઉત્તરે રાજસ્થાન રાજયની સરહદ અને પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. જિલ્લાની પ્રવૃત્તિઓમાં કેન્દ્રસ્થાને વાણીજયની દ્વષ્ટિએ ખેતી આધારીત અને પશુપાલન છે. વધુમાં અત્રે ખનીજને લગતા ઉધોગ અંબાજી નજીક દાંતા તાલુકામાં વિકાસ પામેલ છે. અહિંયા દૂધ અને તેની બનાવટો માટે પાલનપુર ખાતે બનાસડેરી આવેલ છે.

Back to Top