સ્માર્ટ કાર્ડ આર.સી.

  • ગુજરાત સ્‍માર્ટ કાર્ડ રજી. સર્ટી. Scosta ના નિયમ મુજબ તૈયાર કરેલ છે.
  • સ્‍માર્ટ રજી. સર્ટી.ની ડીઝાઇન એન.આઇ.ડી. અમદાવાદે તૈયાર કરેલ છે.
  • સ્‍માર્ટ કાર્ડ રજી. સર્ટી.માં 64 KB chip છે તેમજ 3 layer હોટ સ્‍ટેમ્‍પ હોલોગ્રામ છે.
  • ટ્રાન્‍સપોર્ટ વાહનો માટે સ્‍માર્ટ કાર્ડનો રંગ સિલ્‍વર છે જ્યારે નોન ટ્રાન્‍સપોર્ટ વાહનો માટે ગોલ્‍ડન રંગ રાખવામાં આવેલ છે.
Back to Top