કરનું માળખુ

એકીકૃત વેરો

અનુ.નં. વાહનનો પ્રકાર વેરો
મોટરસાયકલ વાહન કિંમતના ૬%
ચાર પૈડાવાળા વાહનો, એલએમવી, ખાનગી કાર, સ્ટેશન વેગન, જીપ, ટેક્સી. વાહન કિંમતના ૬%
ઓટો રીક્સા વાહન કિંમતના ૨.૫%
૩.૧- બેસવાની ક્ષમતા ૩ સુધી (ઓટો રીક્સા) વાહન કિંમતના ૨.૫%
૩.૨- બેસવાની ક્ષમતા ૩થી વધુ અને ૬ વ્યક્તિ સુધી વાહન કિંમતના ૬%
૭૫૦૦ કિલો સુધીના GVW ગુડ્સ વાહનો વાહન કિંમતના ૬%
ટ્રેક્ટર(વ્યાપારીક ઉપયોગ) માટે વાહન કિંમતના ૩%
  - વ્યક્તિગત, યુનિવર્સિટી, શૈક્ષણિક ટ્રસ્ટ, જાહેર ટ્રસ્ટ અને સમાજિક કલ્યાણ સિવાયના વ્યક્તિની માલિકીના ઓટોરીક્સા, ટેક્સીકેબ, ૭૫૦૦ કિલો સુધીના ગુડ્સ વાહનો, ૨૫૦ અપ્રમાણસરના કેરેજ ને સિવાયના વાહન ઉપર બેગણો એકીકૃત વેરો.
  - ૭૫૦૦ કિલો સુધીના ગુડ્સ વાહનો અને ૨૫૦ અપ્રમાણસર કેરેજ સિવાય આયાતી વાહનો પર બેવડા દરે એકીકૃત વેરો.

એકીકૃત વેરો(વૈકલ્પિક)

અનુ.નં. વાહનોના પ્રકાર વેરો
મેક્સીકેબ અને સામાન્ય ઓમ્ની બસ(ચાલક સિવાય ૭ અને ૮ વ્યક્તિઓ) વાહન કિંમતના ૮%
મેક્સીકેબ અને સામાન્ય ઓમ્ની બસ(ચાલક સિવાય ૯ થી ૧૨ વ્યક્તિઓ) વાહન કિંમતના ૧૨%
મધ્યમ ગુડ્સ વાહન (GVW ૭૫૦૧થી ૧૨૦૦૦ કિલો સુધી) વાહન કિંમતના ૮%
ભારદારી ગુડ્સ વાહનો (GVW ૧૨૦૦૧ કિલોથી વધુ) વાહન કિંમતના ૧૨%

વાહનના પુનઃવેચાણ વખતનો એકીકૃત વેરો

એકીકૃત વેરાની ચૂકવણી કરતા વાહનના પુનઃવેચાણ વખતે વસૂલાતપાત્ર ટ્રાન્સફર વેરો

ટ્રાન્સફર વખતે વાહનનો સમયકાળ

અનુ.નં. વાહનનો પ્રકાર વેરો
અઃ ૮ વર્ષ સુધી ચૂકવેલા એકીકૃત વેરાના ૧૫%
બ: ૮ વર્ષથી વધુ સમયગાળો એકીકૃત વેરાના ૧% અથવા Rupees૧૦૦ બંને પૈકી જે વધુ હોય તે.

નોંધઃ આ પ્રમાણેના વાહનોને ટ્રાન્સફર વેરામાંથી મુક્તિ અપાઇ છે(૧) ટ્રેક્ટર(ખેતીના ઉપયોગમાં લેવાતા) (૨) ૩ મુસાફરોને લઇ જતી રીક્સા(૩) ૨૫૦ કિલો સુધીના uw સહિતના માન્ય કેરેજ

રિકરીંગ વેરો

અનુ.નં. કોન્ટ્રાક્ટ કેરેજ બેઠકદીઠ વાર્ષિક દર
સમાન્ય ઓમ્ની બસ
  ૧.૧ બેઠક ક્ષમતા ૧૨ વ્યક્તિ સુધી ૭ અને ૮ વ્યક્તિ સુધી ૮%
૯ થી ૧૨ વ્યક્તિ સુધી ૧૨%
  ૧.૨ બેઠક ક્ષમતા ૧૨થી વધુ અને ૨૦ વ્યક્તિ સુધી Rupees ૪૫૦૦/-
  ૧.૩ બેઠક ક્ષમતા ૨૦ વ્યક્તિથી વધુ Rupees ૪૫૦૦/-
લક્ઝરી ઓમ્ની બસ
  ૨.૧ બેઠક ક્ષમતા ૨૦ વ્યક્તિ સુધી Rupees ૪૫૦૦/-
  ૨.૨ બેઠક ક્ષમતા ૨૦ વ્યક્તિથી વધુ Rupees ૭૮૦૦/-
સ્લિપર ઓમ્ની બસ
  ૩.૧ બર્થ/સ્લિપર ક્ષમતા ૨૦ વ્યક્તિ સુધી Rupees ૭૮૦૦/-
  ૩.૨ બર્થ/સ્લિપર ક્ષમતા ૨૦થી વધુ Rupees ૧૩૨૦૦/-
  ૩.૩ સ્લિપર બસમાં, બેઠક અને બર્થનું કુલ સંયોજન ૨૦ સુધી પ્રત્યેક બેઠકદીઠ Rupees૪૬૨૦/- અને
પ્રત્યેક બર્થદીઠ Rupees૯૦૦૦/-
  ૩.૪ સ્લિપર બસ, બેઠક અને બર્થનું કુલ સંયોજન ૨૦થી વધુ પ્રત્યેક બેઠકદીઠ Rupees૭૮૦૦/- અને
પ્રત્યેક બર્થદીઠ Rupees૧૩૨૦૦/-
૭૫૦૦ કિલોથી વઘુ GVW ધરાવતા ગુડ્સ વાહનો Rupees૮૦૦/-પ્રતિ ૧૦૦૦ કિલો અથવા તેનો અમુક ભાગ
ટ્રેક્ટર-પ્રાઇમ મુવર, ૨૦૦૦ કિલોથી વધુના uw સહિત અથવા તેના વિના(ક્રેન, રીગ, કોમ્પ્રેસર) Rupees૨૦૦૦ +પ્રત્યેક ૧૦૦૦ કિલોદીઠ રૂ.૪૦૦ અથવા ૨૦૦૦ કિલોથી વધુના ભાગ ઉપર
બાંધકામ ઉપકરમ સાથેનું વાહન – ક્રેન, રીગ, લોડર, ફોર્ક લિફ્ટ, બેકહો
બ્રેક ડાઉન વેન- ટિંગ ટ્રક
સ્પેશ્યલ પરપઝ વ્હિકલ
૬.૧ બર્થ/સ્લિપર ૨૦ વ્યક્તિ સુધીની ક્ષમતા Rupees ૭૫૦/- પ્રતિ મહિને
Rupees ૯૦૦૦/- પ્રતિ વર્ષ
૬.૨ બર્થ/સ્લિપર ૨૦થી વધુ વ્યક્તિની ક્ષમતા Rupees ૧૧૦૦/- પ્રતિ મહિને
Rupees ૧૩૨૦૦/- પ્રતિ વર્ષ
૬.૩ સ્લિપર બસમાં, બેઠક અને બર્થનું કુલ ૨૦ સુધીનું સંયોજન Rupees૫૦૦/-પ્રતિ બેઠક
  સ્ટેજ કેરેજ પેસેન્જર વ્હિકલ
રૂ.૧૨૦૦/- પ્રથમ ૯ બેઠકો માટે + ૯ મુસાફરો પછીના દરેક મુસાફરદીઠ રૂ.૮૦/- + દરેક ઉભા રહેનાર મુસાફરદીઠ રૂ.૪૦.
અન્ય રાજ્યના વાહન માટેની જોગવાઇઓ
અનુ.નં. વાહનના પ્રકાર કામચલાઉ ઉપયોગનો સમયગાળો વેરા ગણતરીની પદ્ધતિ
(લકઝરી કે પ્રવાસી મેક્સી કેબ અને બસ) ઓછામાં ઓછું એક સપ્તાહ અથવા તે પૈકીનો કેટલોક સમય પ્રતિ સપ્તાહ વાર્ષિક દરના ૪% અથવા તેનો અમુક ભાગ
(લકઝરી અથવા પ્રવાસી મેક્સી કેબ અને બસો) એક સપ્તાહથી વધુ અને એક મહિનાના સમયગાળા સુધી વાર્ષિક દરનો ૧/૧૨ ભાગ
ટેક્સી અન્ય રાજ્યના વાહન માટે જોગવાઇ
મુસાફરોની ક્ષમતા વાર્ષિક દર પ્રતિ સપ્તાહ વાર્ષિક દરના ૪% અથવા તેનો અમુક ભાગ
૩.૧ ૩ મુસાફરો સુધી Rupees૩૦૦/-
૩.૨ ૪ મુસાફરો સુધી Rupees૧૨૦૦/-
૩.૩ ૫ મુસાફરો સુધી Rupees૧૩૫૦/-
૩.૪ ૬ મુસાફરો સુધી Rupees૧૫૦૦/-
Back to Top